• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

માલિકના ઘરમાંથી રૂપિયા 10 લાખની ચોરી કરનારી નોકરાણીની ધરપકડ

મુંબઈ, તા. 17 : મુંબઈમાં એક કૉર્પોરેટ વકીલના વૃદ્ધ માતાપિતાના ઘરે કામ કરતી નોકરડીએ બેડરૂમની છતમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂપિયા 10 લાખની રોકડ રકમ ચોરી લીધી હોવાનો આરોપ છે. આ ચોરીની જાણ 9 સપ્ટેમ્બરના થઈ જ્યારે બાન્દ્રા (વેસ્ટ)ના રહેવાસી અને અગાઉ બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી ચૂકેલા 49 વર્ષીય વકીલની પત્ની તે પૈસા લેવા માટે તેના સાસુ સસરાના ઘરે પહોંચી....