• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અૉનલાઈન સટ્ટાબાજી કેસમાં ક્રિકેટર રિઝવાનને હાઇ કોર્ટે આપ્યો ઝટકો

નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી સામેની કાનૂની લડાઈમાં હાર 

લાહોર, તા.17 : ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ક્રિકેટર રિઝવાન પર સકંજો કસાયો છે. રિઝવાનને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી સામેની કાનૂની લડાઈમાં હારનો સામનો કરવો પડયો છે. લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસે નોટિસને પડકારતી રિઝવાનની અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન રિઝવાનના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલ પર લાગેલા આરોપો તદ્દન પાયાવિહોણા....