• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

લૉકરમાંથી ચોરી કરનારા બૅન્ક કર્મચારીની ધરપકડ

મુંબઈ, તા. 17 : મુંબઈમાં એક ગ્રાહકના બૅન્ક લૉકરમાંથી રૂપિયા 66.3 લાખની કિંમતના સોના અને હીરાની ચોરી કરવા બદલ ડુપ્લિકેટ ચાવી બનાવનારા બૅન્ક કર્મચારીની ડિંડોશી પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. પોલીસ હાલ યુપીમાંથી ચોરાયેલી મતા પાછી મેળવવાની પ્રક્રિયા કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ગોરેગામની એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાં એક ગૃહિણી અને તેમના પતિ દ્વારા સંયુક્ત રીતે....