પુણે, તા. 17 : રાજ્ય ચૂંટણી કાર્યાલય આ અઠવાડિયે 1.2 કરોડ `િચન્હિત' મતદારોને દ્વિભાષી એસઆઇઆર નોટિસો મોકલવાનું શરૂ કરશે. મતદારો સહાયક દસ્તાવેજો અૉનલાઇન અપલોડ કરી શકશે અથવા વૉટ્સઍપ દ્વારા જવાબ આપી શકશે. વિસંગતતાઓ ધરાવતા અથવા `અનમેપ્ડ' (જેમના નામ અગાઉના રેકૉર્ડ સાથે મેળ ખાતા નથી) તરીકે ચિન્હિત કરાયેલા અગ્રણી મતદારોનો સીધો સંપર્ક.....