ફાર્બસ ગુજરાતી સભા દ્વારા `વ્યાપન સંવાદ : 10' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા રંગકર્મી મીનળ પટેલ પોતાની રંગભૂમિની સફરના અવિસ્મરણીય પડાવો અને રસિક સંસ્મરણો વાગોળશે. આ બેઠકમાં રંગભૂમિના જાણીતા કલાકાર સનત વ્યાસની રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા શ્રોતાઓને નાટક અને રંગભૂમિના અનોખા પાસાઓ વિશે જાણવાનો અવસર મળશે. આ કાર્યક્રમ.....