શ્રીનગર, તા. 17 : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકી ઠાર થયા છે. આ સફળ ઓપરેશન 16 અને 17 સપ્ટેમ્બર 2026ની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને જંગલ વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે વ્હાઇટ નાઈટ કોર્પ્સ,....