• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

કૅબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે પ્રધાનો સાથે બેઠક કરશે મોદી

નવીદિલ્હી, તા.17 : કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો અને સંભાવના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં તમામ કેબિનેટ સહયોગીઓ સાથે આગામી અઠવાડિયે બે દિવસ માટે ચિંતન બેઠક યોજશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 23 અને 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન આ બેઠક યોજશે. આ બેઠકમાં સુધારા ઉપર વિશેષ ચર્ચા થવાની શક્યતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ