• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

સારા અર્જુન અને અંબરીશ વર્માની જોડી યશરાજની ફિલ્મમાં

ધુરંધરની અભિનેત્રી સારા અર્જુનને ભવિષ્યની સ્ટાર કલાકાર તરીકે જોવામાં આવે છે. તેની અભિનયક્ષમતા જોઈને યશરાજ બેનરે તેને પોતાની ટેલેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં સાઈન કરી છે. આથી હવે આ કંપની સારાના કામકાજને મેનેજ કરશે. આ ઉપરાંત યશરાજ બેનરે દિગ્દર્શક મનીષ શર્માના આગામી પ્રૉજેકટ માટે સારાને લીધી છે. આ ફિલ્મમાં સારાની સાથે સપને વર્સીસ એવરીવનના અંબરીશ વર્માને....