વડનગરમાં ગૃહપ્રધાન અને મુખ્ય પ્રધાનની વડા પ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના
જનસેવાથી રાષ્ટ્ર સેવાના પચીસ વર્ષના ઉપલક્ષમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 17 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના
અવિરત 25 વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડનગરના શર્મિષ્ઠા તળાવના
કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે.....