વડા પ્રધાન નરેન્દ્ર મોદી 76 વર્ષના થયા. તેમના જન્મદિને રાષ્ટ્રપતિ, દ્રોપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, ગૃહ પ્રધાન અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેવા રાજકારણીઓએ શુભેચ્છાઓ આપી હતી. આ સાથે જ શાહરૂખ ખાનથી લઈને મહેશ બાબુ સહિતના બૉલીવૂડ અને દક્ષિણના સ્ટાર કલાકારોએ પણ વડા પ્રધાનને વર્ષગાંઠના વધામણાં આપ્યા....