• ગુરુવાર, 05 માર્ચ, 2026

હોળી બાદ તાપમાનમાં અચાનક થયો વધારો

સાંતાક્રુઝમાં 38.7 ડિગી પારો નોંધાયો : ઉનાળે આકરો રહેવાની વકી

મુંબઈ, તા. 4 : હોળી બાદ હવામાનમાં ધીમે ધીમે ફેરફાર થઈ ઉનાળો આગળ વધે છે. જોકે, મંગળવારે હોળી પૂરી થયાના બીજા જ દિવસે મુંબઈના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. આજે સાંતાક્રુઝમાં 38.7 ડિગ્રી તો કોલાબામાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતો મુજબ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ…..

ઇ-પેપરના નવા શુલ્ક