કર્મચારી પ્રતિકર અધિનિયમ હેઠળ દિલ્હી હાઇ કોર્ટે ઇન્શ્યોરન્સ કંપનીને આપેલો આદેશ સુપ્રીમે રદ કર્યો
નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે સાફ
કરી દીધું છે કે કર્મચારી પ્રતિકર અધિનિયમ હેઠળ પેનલ્ટીની રકમ એમ્પ્લોયરે પોતે ચુકવવી
પડશે. વળતર ઇન્શ્યોરન્સના દાયરામાં આવતું હોય તો પણ આ રકમ ચૂકવવાની રહેશે. કોર્ટે કહ્યું
હતું કે કાયદો કર્મચારીઓની ભલાઈ માટે બન્યો છે. આ માટે તેની વ્યાખ્યા લાભાર્થીઓના હકમાં
ઉદાર હોવી….