• ગુરુવાર, 05 માર્ચ, 2026

પીઢ અભિનેતા વિજય ક્રિષ્ણનનું અવસાન

રંગમંચના વરિષ્ઠ અભિનેતા અને બૉલીવૂડમાં અભિનય કરનારા વિજય ક્રિષ્ણનનું અવસાન થયું છે. તેઓ 81 વર્ષના હતા, વિજયે ફિલ્મ દેવદાસમાં શાહરુખ ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી અને તેમનો અભિનય હજુ પણ બધાને યાદ છે. વિજય અભિનેતા હોવા સાથે બિઝનેસમૅન પણ હતા અને પારિવારિક બિઝનેસ સંભાળતા….

ઇ-પેપરના નવા શુલ્ક