• ગુરુવાર, 05 માર્ચ, 2026

રોકાણકારો મૂડી-સલામતીના સ્રોત શોધવા સોના-ચાંદી તરફ આકર્ષાતા ભાવ આસમાને

નબળાં બૉન્ડ યીલ્ડ અને કરન્સી, ઘટતાં શૅરબજારોમાંથી મૂડી બુલિયન બજારમાં આવી

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 4 : મિની વિશ્વ યુદ્ધના સ્તરે રોકાણમાં બેસુમાર જોખમ વધ્યું છે, સાથે જ શૅરબજારમાં ખુંવારી વધતા, રોકાણકારો તેમની મૂડીની સલામતીના સ્રોત શોધવા સોના અને ચાંદી તરફ આકર્ષિત થયા. નબળા ડૉલરે પણ સોના-ચાંદીની તેજીમાં ઇંધણ પૂર્યું. જ્યાં સુધી મધ્યપૂર્વમાં સ્થિરતા પાછી નહીં ફરે ત્યાં સુધી, બુલિયન બજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહેવાનો. આ તબક્કે રોકાણકારોને એવી સલાહ આપવામાં આવે છે કે બજારમાં પ્રવર્તતા અને ઝડપથી…

ઇ-પેપરના નવા શુલ્ક