• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઈરાન ઉપરનો હુમલો અૉપરેશનલ તક મળતાં કરાયો : ઇઝરાયલ

નવી દિલ્હી, તા. 4 : ઇઝરાયલના ભારત ખાતેના રાજદૂત રિપુવેન અજારએ જણાવ્યું હતું કે અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલો સંયુક્ત હુમલો અૉપરેશનલ તકને આધારે કરવામાં આવ્યો હતો. તે તક વડા પ્રધાન મોદી તેલ અવીવથી રવાના થયા પછી જ મળી હતી. વડા પ્રધાન મોદી મુલાકાત સમયે અમે પ્રાદેશિક…..

ઇ-પેપરના નવા શુલ્ક