• ગુરુવાર, 05 માર્ચ, 2026

વડા પ્રધાને બે દિવસમાં આઠ દેશોના વડાઓ સાથે વાત કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મધ્ય-પૂર્વ એશિયામાં વધતી તંગદિલીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દિવસમાં આઠ દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે. તેમણે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરીને હુમલાની ટીકા કરી હતી અને ભારતીય સમુદાયની સારસંભાળ લેવા બદલ આભાર…..

ઇ-પેપરના નવા શુલ્ક