• ગુરુવાર, 05 માર્ચ, 2026

યશની `ટૉક્સિક' 19 માર્ચે નહીં આવે

આગામી 19મી માર્ચે ફિલ્મ ધુરંઘર-2 અને ટૉક્સિક વચ્ચે ટક્કર થવાની હતી. આનાથી બંને ફિલ્મોને આર્થિક નુકસાન થવાની વકી હોવાથી ખાસ્સા ચર્ચા ચાલતી હતી. પણ હવે દક્ષિણના અભિનેતા યશ અભિનીત ટૉક્સિક 19મી માર્ચે રજૂ નહીં થાય. આ ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં વધુને વધુ પ્રેક્ષકો….

ઇ-પેપરના નવા શુલ્ક