રાજ્યસભા માટે ભાજપના ચાર ઉમેદવાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રની રાજ્યસભાની
ચૂંટણીમાં ભાજપે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન વિનોદ તાવડે, કેન્દ્રના સામાજિક ન્યાય
ખાતાના પ્રધાન રામદાસ આઠવલે, નાગપુરના ભૂતપૂર્વ મેયર માયા ચિંતામણ ઇનવાટે તેમ જ વિધાન
પરિષદના ભૂતપૂર્વ સભ્ય રામરાવ વતકૂટેને ઉમેદવારી આપી છે. કુલ 288નું સંખ્યાબળ ધરાવતી
મહારાષ્ટ્ર….