• ગુરુવાર, 05 માર્ચ, 2026

રેસ્ટોરાંમાં ભોજન અને હુક્કાપાન ઉપર વેગળા ટૅક્સ જરૂરી : બંગાળ રૂલિંગ અૉથોરિટી

તમાકુયુક્ત હુક્કાપાન ઉપર 40 ટકા અને હર્બલ હુક્કા ઉપર 18 ટકા જીએસટી વસૂલવો જોઇએ

નવી દિલ્હી, તા. 4 : જે રેસ્ટોરામાં ભોજનની સાથે હુક્કાની પણ સર્વિસ આપવામાં આવતી હોય એ રેસ્ટોરામાં હુક્કાની સર્વિસને રેસ્ટોરાની સર્વિસમાં ગણીને ટૅક્સ ન લેવાય, એમ પશ્ચિમ બંગાળ અૉથોરિટી ફોર ઍડવાન્સ રૂલિંગ દ્વારા જણાવાયું છે. અૉથોરિટીએ કહ્યું હતું કે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)માં રેસ્ટોરા અને….

ઇ-પેપરના નવા શુલ્ક