નવી દિલ્હી, તા. 4 : પાકિસ્તાન વિરુદ્ધના સંઘર્ષમાં મોટી જીત મળી હોવાનો દાવો અફઘાન સીમા સુરક્ષાદળે આજે પત્રકાર પરિષદમાં કર્યો છે. અફઘાન સીમા સુરક્ષાદળના અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમારા સૈનિકોએ પાકિસ્તાનની 40 ચોકીઓ અને ચાર મથકો ઉપર કબજો જમાવ્યો છે. આ સંઘર્ષમાં 150 સૈનિકો માર્યા ગયા…..