મુંબઈ, તા. 4 : મુંબઈમાં આઈએમસી ચેમ્બર અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (આઈએમસી) દ્વારા આયોજિત `િબલ્ડ અ ગ્લોબલી કૉમ્પિટિટિવ મેન્યુફેક્ચારિંગ ઍન્ડ એક્સ્પોર્ટ પાવરહાઉસ' થીમ પર આઈએમસી ભારત કાલિંગ કૉન્ફરન્સ 2026માં મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતાં મહારાષ્ટ્રના માર્કેટિંગ ઍન્ડ પ્રોટોકોલ પ્રધાન જયકુમાર રાવળે…..