પીચ ક્યુરેટર સાથેનો ભારતીય ટીમના કોચનો ફોટો થયો વાયરલ
મુંબઈ, તા. 4 : મોટી મૅચ પહેલાં ઘણી વખત
પીચને લઈને વિવાદ થતા હોય છે. ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. પાંચમી
માર્ચના રોજ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મૅચ વાનખેડેમાં
રમાશે, જેની પીચની પહેલી ઝલક તાજેતરમાં આવી છે જેમાં એના પર ઘણું ઘાસ જોવા મળ્યું…..