વિરોશ તરીકે લોકપ્રિય વિજય દેવરકોંડા અને રશ્મિકાના હૈદરાબાદમાં યોજાયેલા રિસેપ્શનમાં તેમનું મનોહર લૂક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રશ્મિકા કાળા અને સોનેરી રંગની કિનારી વાળી આકર્ષક લાલ સિલ્કની સાડીમાં તેજસ્વી દેખાતી હતી. તેણે આ પારંપરિક પહેરવેશ સાથે ભારે ગોલ્ડ ટેમ્પલ જ્વેલરી પહેરી હતી. લેયર્ડ નેકલેસ, આકર્ષક ઈયારિંગ્સ અને બોલ્ડ…..