નવી દિલ્હી, તા. 5 : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધ દરમિયાન કતરે એક મોટી ઘોષણા કરી છે. ઈરાનના જવાબી હુમલા વચ્ચે કતરે પોતાનું ગેસ લિક્વિફેક્શન ઓપરેશન બંધ કરવાનું એલાન કર્યું છે. શટડાઉનથી કતરના લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગંભીર અસર પડશે. કતર દુનિયાના સૌથી મોટા….