ગુજરાતી, કચ્છી, મારવાડી પરિવારો દાયકાઓથી વસે છે
કનૈયાલાલ જોશી
તરફથી
મુંબઈ, તા. 4
: મુંબઈ સેન્ટ્રલથી રેલવે માર્ગે 120 કિ.મી.ના અંતરે આવેલા પાલઘર શહેરનો વિકાસ ઝડપી
બન્યો છે. નજીકના અંતરે મહાકાય બંદર બની રહ્યું છે. શહેરમાં તોતિંગ ઈમારતો આકાર લઈ
રહી છે. મુંબઈના મોંઘા આવાસો વેચીને પાલઘરમાં થોડા ગુજરાતી- મારવાડીઓ આવીને વસ્યા છે.
પાલઘર ચોથું મુંબઈ થવાનું…..