• શુક્રવાર, 06 માર્ચ, 2026

ઈરાન યુદ્ધ : ચાર દિવસમાં 1500થી વધારે ફલાઈટ રદ

હાઈ રિસ્ક ઝોન અંગે ડીજીસીએના નિર્દેશ જાહેર

નવી દિલ્હી, તા. 5 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના સંકટે હવાઈ યાત્રાને અસ્તવ્યસ્ત કરી છે. ઈરાન ઉપર અમેરિકા અને ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાથી ઉથલપાથલ શરૂ થઈ છે અને ખાડીના ઘણા દેશો દ્વારા એરસ્પેસ બંધ કરી દેવાયું છે. જેના કારણે મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાયા છે અને હજારો ઉડાન રદ કરવામાં આવી….

ઇ-પેપરના નવા શુલ્ક