• શુક્રવાર, 06 માર્ચ, 2026

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે મોદીની ફ્રાંસના પ્રમુખ સાથે વાતચીત

નવી દિલ્હી, તા. 5 : પશ્ચિમ એશિયામાં વધતા સૈન્ય તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ હતી. બંને નેતાએ ક્ષેત્રમાં સતત બગડતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજદ્વારી માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો…..

 

ઇ-પેપરના નવા શુલ્ક