અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5
: ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધની અસર સમગ્ર પશ્ચિમ એશિયા, ગલ્ફના દેશો પર જોવા મળી
છે. આ સંવેદનશીલ સ્થિતિ જો ક્યારે અંત આવશે એ બાબતે અચોક્કસતા છે. આની અસર ભારતથી ગલ્ફના
દેશોમાં થતી ફળો, શાકભાજી અને કૃષિ પેદાશોની નિકાસ પર પડી છે. આ દેશો ખાતેથી નિકાસ
સાવ જ અટકી પડી…..