અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
5 : મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ વચ્ચે સલામત-આશ્રયસ્થાન માટેની માંગને કારણે ગુરુવારે
સોનાના ભાવમાં વધારો થયો હતો. જોકે મજબૂત ડોલર અને યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની
ચિંતાઓએ તેજીને મર્યાદામાં રાખી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 5195 ડોલર સુધી વધ્યા
પછી સાંજે 5152 ડોલર....