• શુક્રવાર, 06 માર્ચ, 2026

`ઍડ્વોકેટ અંજલિ અવસ્થી'માં કયો વળાંક આવ્યો?

સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી સિરિયલ ઍડ્વોકેટ અંજલિ અવસ્થી દર્શકોનાં હૃદયને સ્પર્શી છે. લોકપ્રિય સિરિયલોમાંની એક એવી આ સિરિયલની નાયિકા અંજલિના પાત્રમાં અભિનેત્રી શ્રિતિમા મિત્રા છે. તેણે અંજલિને લોકહૃદય સુધી પહોંચાડી છે અને પ્રશંસા મેળવી છે. હવે આ સિરિયલમાં નવો વળાંક આવ્યો.....

 

ઇ-પેપરના નવા શુલ્ક