એક દેશ ઉપર આક્રમણ બન્ને દેશ ઉપર હુમલો ગણાશે તેવી સમજૂતી છતાં પાક. મૂક દર્શક
નવી દિલ્હી, તા.
5 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ પુરા ખાડી વિસ્તારમાં ફેલાયું
છે. હવે આશંકા છે કે યુદ્ધની આગ પાકિસ્તાન સુધી પણ પહોંચી શકે છે. આની પાછળનું કારણ
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલી સુરક્ષા ડીલ છે. જેના હેઠળ કોઈપણ એક દેશ ઉપર હુમલો
પણ બન્ને ઉપર હુમલો માનવામાં….