કોલકાતા, તા. 5 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં અયોધ્યામાં ધ્વસ્ત કરાયેલી બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બનાવી રહેલા તૃણમૂલ કૉંગ્રેસમાંથી બરખાસ્ત કરાયેલા વિધાયક હુમાયૂ કબીરને કેન્દ્ર સરકારે વાય પ્લસ સિક્યોરિટી આપી છે. આ જાણકારી નેતાના નજીકના સૂત્ર દ્વારા મળી છે. સૂત્ર અનુસાર બુધવારે એક….