• શુક્રવાર, 06 માર્ચ, 2026

ફિન એલનની આંધીમાં અનેક વિક્રમ ધ્વસ્ત

ટી-20 વિશ્વ કપની સૌથી ઝડપી સદી 33 દડામાં ફટકારી

કોલકતા, તા. 5 : કિવિઝ ઓપનર ફિન એલને ગઇકાલે સાઉથ આફ્રિકા સામેના સેમિ ફાઇનલ મેચમાં ફકત 33 દડામાં 10 ચોક્કા અને 8 છક્કાથી વિસ્ફોટક અણનમ સદી ફટકારી કીર્તિમાનની હારમાળ રચી હતી. ફિન એલન ટી-20 વિશ્વ કપમાં સૌથી ઝડપી સદી કરનારો બેટર બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે....

ઇ-પેપરના નવા શુલ્ક