આદેશમાં આયાતકારોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું
વોશિંગ્ટન, તા.
5 : અમેરિકાની સુપ્રીમ કોર્ટ બાદ હવે ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો આંચકો આપ્યો
છે. ટ્રેડ કોર્ટે આદેશ કર્યો છે કે જે કંપનીઓએ ગયા મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં
આવેલા ટેરિફની ચુકવણી કરી છે એવી કંપનીઓ વળતરની હકદાર છે. કોર્ટે સરકારને આદેશ આપ્યો
છે કે એવા આયાતકારોને રિફંડ આપવાની પ્રક્રિયાની….