• શુક્રવાર, 06 માર્ચ, 2026

`જેલર-2'માં રજનીકાંત-શાહરુખ ખાનની જોડી

દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત 75 વર્ષનાં થયાં છતાં અભિનય ક્ષેત્રે પ્રવૃત્ત છે. હવે તેમની ફિલ્મ `જેલર-2' રજૂ થવાની છે અને તેમાં શાહરુખ ખાન પણ જોવા મળશે. બે દિગ્ગજો સાથે અભિનય કરતા હોય એવી આ પ્રથમ ફિલ્મ હશે. અભિનેતા મોહનલાલના સ્ટાઇલિસ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટો મૂકયો છે જેમાં રજનીકાંત અને.....

ઇ-પેપરના નવા શુલ્ક