• શુક્રવાર, 06 માર્ચ, 2026

એક્સ દ્વારા એઆઇથી બનેલા યુદ્ધના વીડિયો ઉપર કાર્યવાહી

નવી દિલ્હી, તા. 5 : અબજપતિ કારોબારી એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે પોતાના ક્રિએટર રેવન્યૂ શેરિંગ પ્રોગ્રામમાં મોટા ફેરફારની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ખાસ કરીને યુદ્ધ જેવા સંવેદનશિલ સમયમાં એઆઈથી બનેલા ભ્રામક વિડિયો ઉપર કડકાઈ વર્તશે. આ કદમ એવા સમયે લેવામાં આવ્યું છે….

ઇ-પેપરના નવા શુલ્ક