• શુક્રવાર, 06 માર્ચ, 2026

દુબઈથી ગોલ્ડ બાર અને રફ હીરાની આયાત ખોરવાઈ

પૉલિશ્ડ હીરાની નિકાસને ફટકો પડવાની શક્યતા 

મુંબઈ, તા. 5 (એજન્સીસ) : અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા યુદ્ધના પગલે અખાત અને ખાસકરીને દુબઈથી આવતા સોના સાથે કાચા હીરાના પુરવઠાને માઠી અસર પડી છે. ઇરાન દ્વારા યુએઈ, કતાર, ઓમાન અને અન્ય દેશોમાં આવેલા અમેરિકાના લશ્કરી મથકો ઉપર ભીષણ હુમલો કરવામાં આવતા....

ઇ-પેપરના નવા શુલ્ક