• શુક્રવાર, 06 માર્ચ, 2026

વડા પ્રધાન મોદી બેજોડ વ્યક્તિ : માર્ક કાર્ની

અૉસ્ટ્રેલિયા પહોંચેલા કૅનેડાના વડા પ્રધાને કહ્યું મોદીનું સમર્પણ અદ્ભુત, પચીસ વર્ષમાં એક દિવસ પણ રજા નથી લીધી

સિડની, તા. 5 : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આયોજીત એક સેમિનારમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી હતી. કાર્નીએ મોદીને બેજોડ વ્યક્તિ ગણાવ્યા હતા. કાર્નીએ ભારતના પ્રવાસ અને મોદી સાથે થયેલી મુલાકાતનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદીનું સમર્પણ….

ઇ-પેપરના નવા શુલ્ક