મુંબઈ, તા.5 (પીટીઆઇ) : સ્થાનિક શૅરબજારમાં તેજી અને આરબીઆઇ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા હસ્તક્ષેપના પગલે આજે ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 45 પૈસા સુધરી 91.60ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે રૂપિયામાં….