• રવિવાર, 18 મે, 2025

શેમારુમી પર કૉમેડી-ડ્રામા `ઉંબરો'નું પ્રીમિયર

ગુજરાતનું મુખ્ય ઓટીટી પ્લેટફોર્મ શેમારુમી પર ગુજરાતી ફિલ્મ ઉંબરોનું પ્રીમિયર થયું છે. રમૂજ, પરિવર્તન અને આત્મશોધની અવિસ્મરણીય યાત્રા ફિલ્મ ઉંબરોમાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક અભિષેક શાહની ઉંબરોમાં જુદા જુદા ક્ષેત્રની સાત મહિલાઓ પ્રથમ વાર લંડન જવા નીકળે છે.  તેની હૃદયસ્પર્શી વાર્તા.....