ટેલિવિઝનની દુનિયામાં તહેલકો મચાવનાર સિરિયલ કયોંકી સાસ ભી કભી બહુ થી હાલમાં અખબારોના મથાળાં સર કરી રહી છે. દૈનિક ધારાવાહિકોની દુનિયામાં અનેરું સ્થાન ધરાવનારી આ સિરિયલ ફરી એક વાર ચટુકડા પરદે આવવાની છે. ફરી એક વાર સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય અનુક્રમે તુલસી અને મિહિરના પાત્રમાં જોવા.....