રજનીકાંતની ફિલ્મ જેલર-2માં શાહરુખ ખાન પોલીસ અધિકારીની ભૂમિકામાં કેમિયો કરવાનો હતો જે મુસીબતમાં રજનીકાંતની મદદ કરવાનો હતો, પણ હવે જાણવા મળ્યું છે કે શાહરુખે ઈન્કાર કર્યો છે. તેણે જેલર-2ની ટીમ સામે શરત મૂકી છે જે પૂરી થવી શક્ય નથી. આથી છેવટે તેણે ના પાડી છે. આનું મુખ્ય કારણ શાહરુખની આગામી ફિલ્મ....