• બુધવાર, 08 એપ્રિલ, 2026

રિઝર્વ બૅન્ક આજે ધિરાણદર જાળવી રાખશે?

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : નાણાકીય વર્ષ 2026-27ની સૌપ્રથમ મોનેટરી પોલિસીની  બેઠક બાદ આવતીકાલે રિઝર્વ બૅન્ક રેપો રેટના નિર્ણયની જાહેરાત કરશે. પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલું યુદ્ધ જે રિઝર્વ બૅન્કના વૃદ્ધિના અંદાજ અને ફુગાવા ઉપર અસર પાડી શકે. રિઝર્વ બૅન્ક આગામી પોલિસી સમીક્ષામાં  2027ના વર્ષના અંદાજની જાહે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ