દહિસર મેટ્રો સ્ટેશન ઈન્ટરચેન્જ સ્ટેશન તરીકે અપગ્રેડ કરાયું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : દહિસરથી
કાશીગાંવ વચ્ચે મેટ્રોનું આજે લોકાર્પણ કરાયા બાદ આવતી કાલ (બુધવાર)થી અત્યારે અંધેરીના
ડી એન નગરથી ગુંદવલી વચ્ચે સરક્યુલર રૂટ પર ચલાવવામાં આવતી મેટ્રો રેડ લાઈન 7 અને યલો
લાઈન 2એ અલગ અલગ દોડાવવામાં આવશે. આ ફેરફારથી મીરા રોડના કાશીગાંવથી ગુંદવલી જવા માટે
દહિસર સ્ટેશન....