• બુધવાર, 08 એપ્રિલ, 2026

`તુમ્બાડ-2'નું શૂટિંગ શરૂ

કાલ્પનિક લોકકથા પર આધારિત સોહમ શાહની ફિલ્મ તુમ્બાડને 2024માં રિલીઝ કરાઈ હતી અને ત્યારે ખાસ્સી ચાલી હતી. આથી તુમાબ્ડ-2ની યોજના બનાવાઈ હતી જે હવે છેવટે સેટ સુધી પહોંચી છે. ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં લેવાયો અને ત્યારે નિર્માતા ડૉ. જયંતિલાલ ગડા તેમનો પુત્ર ધવલ, બોની કપૂર અને ટૂટૂ શર્મા હાજર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ