ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલી અભિનેત્રી દિશા વાકાણી અને એ જ સિરિયલમાં દયાબેનના ભાઈ સુંદરની ભૂમિકા ભજવનારા મયૂરના પિતા ભીમ વાકાણીનું અવસાન થયું છે. દોઢ વર્ષ પહેલાં ભીમભાઈને પેરેલિસિસનો હુમલો આવ્યો હતો. ત્યારથી બીમાર જ રહેતા હતા. છેલ્લા થોડા....