• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

પામ વાયદામાં ભારે કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : મલેશિયન પામતેલ વાયદામાં ગત સપ્તાહે ભારે તેજી થઈ ગયા બાદ સપ્તાહની શરૂઆતમાં વળતો કડાકો બોલી ગયો હતો. શિકાગોમાં સોયાતેલના ભાવમાં ઘટાડાની અસરથી પામતેલ વાયદો 20 મહિનાની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ