• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

બેનાં મૃત્યુ બાદ મંડળ ગણેશોત્સવ વિશે ચર્ચા પછી નિર્ણય લેશે

`મુંબઈ ચા રાજા' દ્વારા `ભૂલેશ્વર ચા રાજા'ને રૂા. ત્રણ લાખની મદદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ભૂલેશ્વર ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ગણપતિની મૂર્તિને શનિવારે રાત્રે નડેલા અકસ્માતને પગલે આખાય વિસ્તારને પ્રસરેલી આઘાત અને શોકની લાગણીમાંથી હજી કળ વળી નથી. બનાવમાં બે યુવાન ગણેશભક્તોનાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ