ચૅરમૅન એન. ચંદ્રશેખરનના ભવિષ્ય અંગે ચર્ચા થશે
મુંબઈ, તા. 24 (એજન્સીસ) : તાતા સન્સના બોર્ડની મહત્ત્વપૂર્ણ બેઠક આગામી 17મી સપ્ટેમ્બરે મળવાની શક્યતા છે. આ બેઠકમાં ચૅરમૅન એન. ચંદ્રશેખરનના ભવિષ્ય અંગે ચર્ચા થવાની સંભાવના છે. ચંદ્રશેખરને ગત અૉગસ્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થનારા......