• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

સરકારે ઘઉં તથા આટા-મેંદાને નિયંત્રણ મુક્ત કરતાં નિકાસના દ્વાર ખૂલ્યાં

સરકારી સ્ટૉકમાંથી ખુલ્લા વેચાણનાં ટેન્ડરની અૉફર શરૂ થતાં ખાંડ જેવી સ્થિતિ નહીં થાય

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા 24 : કેન્દ્ર સરકારે આજે બહાર પાડેલા બે જુદા જુદા જાહેરનામામાં ઘઉં, માળવા ઘઉં તથા ઘઉંના લોટમેંદા તથા સોજી જેવા ઘઉંના વિવિધ ઉત્પાદનો ઉપરથી નિકાસના નિયંત્રણો હટાવી લેતાં હવે તમામ પેદાશોની મુક્ત નિકાસના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ